Sorathiya Muslim Ghanchi Jamat

“અસ્સલામુ અલયકુમ.”
بِسْمِ ٱللهِ ٱلرَّحْمٰنِ الرَّحِيْم

સોરઠીયા મુસ્લીમ ઘાંચી જમાત મુંબઈ ના નાતીલા ભાઇઓ તથા બહેનો ને જણાવવાનું કે તા: 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2023 ના રોજ સવારે 10-00 થી સાંજે 5-00 વાગ્યા સુધી મુંબઈ જમાતના ટ્રસ્ટી મંડલ દ્વારા બે દિવસીય નિયોરોથેરાપી આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા પ્રખ્યાત ડૉક્ટર શ્રીમતી કમલેશ ચૌહાણ દ્વારા ઘૂંટણ, કમર, પીઠ, બધા સાંધા નો દુખાવો, સ્લિપ ડિસ્ક, સર્વાઇકલ સમસ્યા, નો કુદરતી ઉપચાર પદ્ધતિઓ દ્વારા જટિલ અને અસાધ્ય રોગો નો ઉપચાર કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ.

👉🏻(ખાસ નોંધ: આ આરોગ્ય શીબીર ફક્ત સોરઠીયા મુસ્લીમ ઘાંચી જમાત મુંબઈ ના સભ્યો માટે છે, જે સભ્યોને આ નિયોરોથેરાપી કેમ્પમાં લાભ લેવ માંગતા હોય તેઓએ તા: 29/09/2023 શુક્રવાર પહેલા મદનીબાગ હોલ ખાતે નામ નોંધાવી શકે છે.)

📞 02226794479
📲 +917400179175
સોરઠીયા મુસ્લીમ ઘાંચી જમાત મુંબઈ.

“Assalamu Alaikum.”

This is to inform all brothers and sisters of Soorthia Muslim Ghanchi Jamat Mumbai that on 30th September and 1st October 2023 from 10-00 am to 5-00 pm, two days Neurotherapy Health Camp has been organized by the Board of Trustees of Mumbai Jamat. In which complex diseases and pain like knee, waist, back, all joint pain, slip disc, cervical problem, will be treated by the famous doctor Mrs. Kamlesh Chauhan through natural treatment Inshallah.

Special Note: This health camp is only for Sorthia Muslim Ghanchi Jamaat Mumbai members, those members who want to avail this Neurotherapy Camp can register by filling below form or at Madni bagh Hall before 29/09/2023 Friday.

📞 02226794479
📲 +917400179175
Sorathiya Muslim Ghanchi Jamat  Mumbai

Form submission is now closed.